આનુવંશિક દ્રવ્ય તરીકે કાર્ય કરવા માટે અણુએ કયા માપદંડો પૂર્ણ કરવા જોઈએ તે જણાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) કોઈપણ અણુ આનુવંશિક દ્રવ્ય તરીકે કાર્ય કરી શકે તે માટે તેણે નીચેના માપદંડો પૂર્ણ કરવા જરૂરી છે:
$(i)$ તે પોતાની પ્રતિકૃતિ (replication) બનાવવામાં સક્ષમ હોવું જોઈએ.
$(ii)$ તે રાસાયણિક અને રચનાત્મક રીતે સ્થાયી હોવું જોઈએ.
$(iii)$ તે ઉદ્વિકાસ માટે જરૂરી ધીમા ફેરફારો (mutation) માટેની તક પૂરી પાડી શકે તેવું હોવું જોઈએ.
$(iv)$ તે 'મેન્ડેલિયન લક્ષણો' ના સ્વરૂપમાં પોતાની જાતે અભિવ્યક્ત થવા માટે સક્ષમ હોવું જોઈએ.
જો આપણે દરેક જરૂરિયાતને એક પછી એક તપાસીએ,તો બેઇઝ જોડ અને પૂરકતાના નિયમને કારણે,બંને ન્યુક્લિક એસિડ ($DNA$ અને $RNA$) પોતાની પ્રતિકૃતિ બનાવવાની ક્ષમતા ધરાવે છે. સજીવ તંત્રમાં અન્ય અણુઓ,જેમ કે પ્રોટીન,આ માપદંડોને પૂર્ણ કરવામાં નિષ્ફળ જાય છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કેટલા સજીવોમાં $RNA$ જનીનદ્રવ્ય તરીકે વર્તે છે?
$TMV$,માનવ,બેક્ટેરિયા,$Q\beta$ બેક્ટેરિયોફેઝ,બેક્ટેરિયોફેઝ $\lambda$,યીસ્ટ,મકાઈ,$\phi \times 174$ બેક્ટેરિયોફેઝ,રિટ્રોવાયરસ.

હર્શી અને ચેઈજે વાઈરસને કયા માધ્યમોમાં ઉછેર્યા હતા?

$DNA$ એ જ જનીન દ્રવ્ય છે તેની સચોટ સાબિતી હર્શી અને ચેઝના પ્રયોગો દ્વારા મળી હતી. તેઓએ નીચેનામાંથી શેના પર કાર્ય કર્યું હતું?

$DNA$ આનુવંશિક દ્રવ્ય છે તેનો અસ્પષ્ટ પુરાવો સૌપ્રથમ કોના દ્વારા આપવામાં આવ્યો હતો?

$DNA$ ને જનીનિક દ્રવ્ય માનવામાં આવે છે કારણ કે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo