સાચો વિકલ્પ પસંદ કરો:
$(1)$ જલવાહકમાં વહન હંમેશાં $\text{એકદિશીય}$ હોય છે.
$(2)$ વનસ્પતિઓ દ્વારા પાણીને બાષ્પ સ્વરૂપે ગુમાવવાની ક્રિયાને $\text{બાષ્પોત્સર્જન}$ કહે છે.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(A) $(1)$ જલવાહકમાં પાણી અને ખનીજોનું વહન મૂળથી વનસ્પતિના હવાઈ ભાગો તરફ થાય છે, જે $\text{એકદિશીય}$ પ્રક્રિયા છે.
$(2)$ વનસ્પતિના હવાઈ ભાગો દ્વારા પાણીને બાષ્પ સ્વરૂપે ગુમાવવાની ક્રિયાને $\text{બાષ્પોત્સર્જન}$ કહેવામાં આવે છે.

Explore More

Similar Questions

$A$: અંતઃસ્તર (Endodermis) થી આગળ,પાણીનું વહન કોષના જીવંત ભાગ દ્વારા થાય છે. $R$: બાહ્યકના આંતરિક સીમાવર્તી સ્તરમાં લિગ્નિનયુક્ત મેટ્રિક્સની અભેદ્ય પટ્ટી હોય છે.

નીચે આપેલા વિધાનોમાંથી સાચા અને ખોટા વિધાનો પસંદ કરો અને નીચે આપેલા વિકલ્પો $(A-D)$ માંથી સાચો વિકલ્પ પસંદ કરો:
$I.$ પ્રસરણ એ વનસ્પતિઓમાં વહન માટેની એક મહત્વપૂર્ણ પ્રક્રિયા છે કારણ કે તે વનસ્પતિ દેહમાં વાયુઓના વહન માટેનું એકમાત્ર સાધન છે.
$II.$ સક્રિય વહનમાં,પંપ એવા પ્રોટીન છે જે કોષરસસ્તરની આરપાર સાંદ્રતા ઢાળની વિરુદ્ધ પદાર્થોને લઈ જવા માટે ઊર્જાનો ઉપયોગ કરે છે.
$III.$ સાનુકૂલિત પ્રસરણમાં,વિશિષ્ટ પ્રોટીન જલઅનુરાગી પદાર્થોને કોષરસસ્તરની આરપાર વહન કરવામાં મદદ કરે છે.
$IV.$ પ્રસરણમાં,અણુઓ સાંદ્રતા ઢાળની વિરુદ્ધ દિશામાં યાદચ્છિક રીતે ગતિ કરે છે.
$V.$ સાનુકૂલિત પ્રસરણ એ સક્રિય વહન કરતા ઝડપી છે.

જલરંધ્રો (hydathodes) દ્વારા પાણીના ઉત્સવેદનની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે?

$A$. ઝાયલેમ રસમાં નાઈટ્રોજનનો મોટો ભાગ કાર્બનિક સ્વરૂપમાં વહન પામે છે.
$B$. ફ્લોએમમાં,પોષક તત્વોનું વહન હંમેશા એકદિશીય હોય છે.

દ્રાવ્ય પદાર્થોનું સ્થળાંતર કેવી રીતે થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo