$0.24 \ g$ કાર્બનિક સંયોજનના સંપૂર્ણ દહનથી $0.22 \ g$ $CO_2$ મળે છે. જો તેમાં $1.66 \%$ હાઇડ્રોજન હોય,તો $C$ અને $O$ ની ટકાવારી કેટલી હશે?

  • A
    $25$ અને $73.34$
  • B
    $25$ અને $75$
  • C
    $25$ અને $36.6$
  • D
    $25$ અને $80$

Explore More

Similar Questions

યુરિયામાં $N_2$ ની ટકાવારી આશરે કેટલી છે?

$250 \ g \ mol^{-1}$ મોલર દળ ધરાવતા સ્ફટિકમય ઘન $MSO_{4} \cdot nH_{2}O$ માં, નિર્જળ ક્ષારનું વજન દ્વારા ટકાવાર પ્રમાણ $64$ છે. $n$ નું મૂલ્ય કેટલું છે?

$85.8 \%$ કાર્બન ધરાવતા હાઇડ્રોકાર્બન $A$ ના અણુ દીઠ હાઇડ્રોજન પરમાણુઓની સંખ્યા $...............$ છે. (આપેલ છે : $A$ નું મોલર દળ = $84 \ g \ mol^{-1}$ )

મિથેનોઇક એનહાઇડ્રાઇડમાં $C$ નું ટકાવાર પ્રમાણ કેટલું છે?

એક સંયોજન $2.34 \ g$ નાઈટ્રોજન અને $5.34 \ g$ ઓક્સિજન ધરાવે છે. આ સંયોજનનું પ્રમાણસૂચક સૂત્ર શું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo