$3.5$ ને ટકાવારીના સ્વરૂપમાં કેવી રીતે દર્શાવી શકાય?

  • A
    $0.35$
  • B
    $3.5$
  • C
    $35$
  • D
    $350$

Explore More

Similar Questions

$₹ 850$ ના $20 \%$ ના $30 \%$ ના $20 \%$ કેટલા થાય?

$a \%$ of $b + b \%$ of $a =$

બે સંખ્યાઓ ત્રીજી સંખ્યા કરતા અનુક્રમે $30 \%$ અને $37 \%$ ઓછી છે. બીજી સંખ્યા પ્રથમ સંખ્યા કરતા કેટલા ટકા ઓછી છે ($\%$ માં)?

એક માણસ તેના પૈસાના $20 \%$ ગુમાવે છે. બાકી રહેલી રકમના $25 \%$ ખર્ચ્યા પછી,તેની પાસે $Rs. 480$ બાકી રહે છે. તો તેની પાસે શરૂઆતમાં કેટલા પૈસા હતા?

એક શાળામાં છોકરાઓ અને છોકરીઓની સંખ્યાનો સરવાળો $150$ છે. જો છોકરાઓની સંખ્યા $x$ હોય,તો છોકરીઓની સંખ્યા કુલ વિદ્યાર્થીઓની સંખ્યાના $x\%$ થાય છે. તો છોકરાઓની સંખ્યા કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo