$A$ અને $B$ એ સોના અને તાંબાના બે મિશ્રધાતુઓ છે જે અનુક્રમે $7:2$ અને $7:11$ ના ગુણોત્તરમાં ધાતુઓને ભેળવીને તૈયાર કરવામાં આવ્યા છે. જો મિશ્રધાતુઓના સમાન જથ્થાને ઓગાળીને ત્રીજી મિશ્રધાતુ $C$ બનાવવામાં આવે,તો $C$ માં સોના અને તાંબાનો ગુણોત્તર કેટલો હશે?

  • A
    $5:7$
  • B
    $5:9$
  • C
    $7:5$
  • D
    $9:5$

Explore More

Similar Questions

$600 \, gm$ ખાંડના દ્રાવણમાં $40 \%$ ખાંડ છે. દ્રાવણમાં ખાંડનું પ્રમાણ $50 \%$ કરવા માટે તેમાં કેટલી ખાંડ ઉમેરવી જોઈએ? ($gm$ માં)

સમાન ક્ષમતાના બે પાત્રો છે. પ્રથમ પાત્રમાં દૂધ અને પાણીનો ગુણોત્તર $3:1$ છે અને બીજા પાત્રમાં $5:2$ છે. જો તેમને મિશ્ર કરવામાં આવે,તો મિશ્રણમાં દૂધ અને પાણીનો ગુણોત્તર કેટલો થશે?

Difficult
View Solution

ખાંડની બે જાતોને એક ચોક્કસ ગુણોત્તરમાં ભેળવવામાં આવે છે. મિશ્રણની પ્રતિ $kg$ કિંમત શ્રેષ્ઠ જાત કરતા ₹ $0.50$ ઓછી અને ઉતરતી જાત કરતા ₹ $0.75$ વધારે છે. જે ગુણોત્તરમાં શ્રેષ્ઠ અને ઉતરતી જાતની ખાંડ ભેળવવામાં આવી છે તે છે

સોના અને ચાંદીની $50\, g$ મિશ્રધાતુમાં,વજનના આધારે $80\%$ સોનું છે. આ મિશ્રધાતુમાં કેટલું સોનું ઉમેરવું જોઈએ,જેથી સોનાનું વજન $95\%$ થઈ જાય? ($g$ માં)

$729 \, ml$ ના મિશ્રણમાં દૂધ અને પાણીનો ગુણોત્તર $7:2$ છે. નવા મિશ્રણમાં દૂધ અને પાણીનો ગુણોત્તર $7:3$ મેળવવા માટે કેટલું વધુ પાણી ઉમેરવું જોઈએ? ($ml$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo