રીસ્ટ્રિક્શન ઉત્સેચકોના સંદર્ભમાં ખોટું વિધાન ઓળખો.

  • A
    દરેક રીસ્ટ્રિક્શન ઉત્સેચક $DNA$ ની લંબાઈ તપાસીને કાર્ય કરે છે.
  • B
    તે $DNA$ શૃંખલાને વિશિષ્ટ પેલિન્ડ્રોમિક સ્થાનો પરથી કાપે છે.
  • C
    તે જનીન ઈજનેરી વિદ્યા (Genetic Engineering) માં ઉપયોગી છે.
  • D
    $DNA$ લાઈગેઝના ઉપયોગથી ચીપકુ છેડા (Sticky ends) ને જોડી શકાય છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયાનો ઉપયોગ રિકોમ્બિનેશન વેક્ટર (પુનઃસંયોજિત વાહક) તરીકે થાય છે?

એન્ડોન્યુક્લિએઝ . . . . . . .

રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએઝ $Sal I$ કયા બેક્ટેરિયામાંથી અલગ કરવામાં આવે છે?

ઈમ્યુનોગ્લોબ્યુલીન્સ,કોષીય ઉત્સેચકો અને $m-RNA$ ને અલગ તારવવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે?

$Bacillus$ $amyloliquefaciens$ $H$ માંથી મેળવેલ રિસ્ટ્રિક્શન ઉત્સેચક-$I$ માટે સાચું નામકરણ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo