ઉદવિકાસ માટેનો ભ્રૂણવિજ્ઞાનીકી આધાર કોણે રજૂ કર્યો હતો?

  • A
    કાર્લ અર્નસ્ટ વૉન બેઅર
  • B
    આલ્ફ્રેડ રસેલ વોલેસ
  • C
    ચાર્લ્સ ડાર્વિન
  • D
    એલેક્ઝાન્ડર ઓપેરીન

Explore More

Similar Questions

નીચે દર્શાવેલ $P$ અને $Q$ રચનાઓ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

નીચેનામાંથી કઈ જોડી સમમૂલક અંગોની સાચી જોડી છે?
$I.$ મનુષ્યના હાથ અને ચામાચીડિયાની પાંખો
$II.$ ચામાચીડિયાની પાંખો અને વંદાની પાંખો
$III.$ પક્ષીની પાંખો અને પતંગિયાની પાંખો
$IV.$ માછલીના મીનપક્ષ અને ઘોડાના અગ્ર ઉપાંગો
$V.$ મનુષ્યના અગ્રબાહુ અને ઘોડાના અગ્ર ઉપાંગો
સાચો વિકલ્પ પસંદ કરો.

બે અંગો જે રચના અને ઉદ્ભવમાં સમાન હોય,પરંતુ કાર્યમાં સમાન હોવા જરૂરી નથી,તેમને શું કહેવામાં આવે છે?

$Bougainvillea$ (બોગનવેલીયા) ના પ્રકાંડ કંટક અને $Cucurbita$ (કોળા) ના પ્રકાંડ સૂત્રો . . . . . . ના ઉદાહરણ છે.

ભ્રૂણીય વિકાસનો નિયમ કોના દ્વારા આપવામાં આવ્યો હતો?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo