વનસ્પતિના એક ભાગનો આડો છેદ નીચેના લક્ષણો દર્શાવે છે:
$(a)$ અસંખ્ય,વીખરાયેલા વાહીપુલ,જે દરેક પુલીય આવરણ દ્વારા ઘેરાયેલા હોય છે.
$(b)$ વિશાળ,સ્પષ્ટ મૃદુતકીય આધારોત્તક.
$(c)$ સહસ્થ અને અવર્ધમાન વાહીપુલ.
$(d)$ અન્નવાહક મૃદુતકનો અભાવ.
વનસ્પતિનો પ્રકાર અને ભાગ ઓળખો:

  • A
    એકદળી પ્રકાંડ
  • B
    એકદળી મૂળ
  • C
    દ્વિદળી પ્રકાંડ
  • D
    દ્વિદળી મૂળ

Explore More

Similar Questions

વનસ્પતિ પદાર્થના અનુપ્રસ્થ છેદમાં માઇક્રોસ્કોપ હેઠળ નીચે મુજબની શરીરરચનાત્મક લાક્ષણિકતાઓ જોવા મળે છે $:-$
$(a)$ સ્થૂલકોણક પેશીમય અધઃસ્તર (Collenchymatous hypodermis)
$(b)$ અન્નવાહક પુલની બરાબર ઉપર અર્ધચંદ્રાકાર પેચમાં આવેલ દ્રઢોતક પેશીમય પરિચક્ર (Sclerenchymatous pericycle).
$(c)$ વાહક પુલો વલયમાં ગોઠવાયેલા છે.
$(d)$ વાહક પુલો સહસ્થ અને ખુલ્લા છે.
તો આ વનસ્પતિ પદાર્થ કયો હોવો જોઈએ :

તમને જૂના દ્વિદળી પ્રકાંડ અને મૂળના બે ટુકડા આપવામાં આવ્યા છે. નીચેનામાંથી કયું રચનાત્મક લક્ષણ તેમને અલગ પાડવા માટે ઉપયોગી થશે?

ક્યુટિકલ (cuticle) થી આવરિત અધિસ્તર,જેના પર ટ્રાયકોમ્સ (trichomes) અને થોડા પર્ણરંધ્રો (stomata) આવેલા હોય છે,તે કોનું લાક્ષણિક લક્ષણ છે?

દ્વિદળી પ્રકાંડમાં,વાહીપુલ કેવા હોય છે?

એકદળી પ્રકાંડ દ્વિદળી પ્રકાંડથી કઈ બાબતમાં અલગ પડે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo