નીચેના કોલમોને જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો:
$(a)$ $6-15$ જોડ ઝાલર ફાટો $(i)$ $Trygon$
$(b)$ વિષમપાલિ પૂચ્છ મીનપક્ષ $(ii)$ $Petromyzon$
$(c)$ વાતાશય $(iii)$ $Chondrichthyes$
$(d)$ વિષાળુ દંખ $(iv)$ $Osteichthyes$

$(a)\quad (b)\quad (c)\quad (d)$

  • A
    $(ii)\quad (iii)\quad (iv)\quad (i)$
  • B
    $(iii)\quad (iv)\quad (i)\quad (ii)$
  • C
    $(iv)\quad (ii)\quad (iii)\quad (i)$
  • D
    $(i)\quad (iv)\quad (iii)\quad (ii)$

Explore More

Similar Questions

એનેલિડા (Annelids) ની તુલનામાં,પ્લેટીહેલ્મિન્થિસ (Platyhelminthes) શું દર્શાવે છે?

બધા જ કૃમિઓ કેવા હોય છે?

દ્વિકોરકી (Diploblastic) આયોજનના સંદર્ભમાં અસંગત વિધાન પસંદ કરો.

શીત-રુધિરવાળા પ્રાણીઓ એટલે એવા પ્રાણીઓ કે જેઓ:

નીચેનામાંથી અસંગત જોડ શોધો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo