$A, B$ અને $C$ સાથે મળીને $18$ દિવસમાં $Rs. 2700$ કમાય છે. $A$ અને $C$ સાથે મળીને $10$ દિવસમાં $Rs. 940$ કમાય છે. $B$ અને $C$ સાથે મળીને $20$ દિવસમાં $Rs. 1520$ કમાય છે. $C$ ની દૈનિક કમાણી શોધો (Rs. માં).

  • A
    $20$
  • B
    $40$
  • C
    $10$
  • D
    $15$

Explore More

Similar Questions

રામ,રાજન અને રંગન એક ચોક્કસ કામ અનુક્રમે $6, 12$ અને $24$ દિવસમાં કરી શકે છે. તો તેઓ ત્રણેય સાથે મળીને તે કામ કેટલા સમયમાં પૂરું કરશે? (દિવસમાં)

$A$ નું $2$ દિવસનું કામ $B$ ના $3$ દિવસના કામ જેટલું છે. જો $A$ તે કામ $8$ દિવસમાં પૂર્ણ કરી શકે,તો $B$ ને તે કામ પૂર્ણ કરતા કેટલા દિવસ લાગશે?

$P, Q$ અને $R$ એક કામ અનુક્રમે $10, 12$ અને $15$ દિવસમાં પૂર્ણ કરી શકે છે. જો $Q$ $2$ દિવસ પછી કામ છોડી દે,તો $P$ અને $R$ ને બાકીનું કામ પૂર્ણ કરવામાં કેટલો સમય લાગશે? (દિવસમાં)

જો $45$ સ્ત્રીઓનો $48$ દિવસનો કુલ પગાર $Rs. 46575$ હોય,તો $Rs. 17250$ મેળવવા માટે કેટલા પુરુષોએ $16$ દિવસ કામ કરવું પડે,જો પુરુષનો દૈનિક પગાર સ્ત્રી કરતાં બમણો હોય?

ત્રણ વ્યક્તિઓ $A, B, C$ સાથે મળીને કામ કરે તો $A$ એકલો જેટલો સમય લે તેના કરતા $6$ કલાક ઓછા,$B$ એકલો જેટલો સમય લે તેના કરતા $1$ કલાક ઓછો અને $C$ એકલો જેટલો સમય લે તેના કરતા અડધા સમયમાં કામ પૂરું કરી શકે છે. તો $A$ અને $B$ સાથે મળીને તે કામ કેટલા સમયમાં (કલાકમાં) પૂરું કરી શકે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo