$90 \times \frac{6}{18} + 73 = ?$

  • A
    $130$
  • B
    $110$
  • C
    $103$
  • D
    $120$

Explore More

Similar Questions

$150$ અને $500$ ની વચ્ચે એવી કેટલી સંખ્યાઓ છે જે $2, 3$ અને $7$ વડે વિભાજ્ય હોય?

$1056$ માં કઈ ન્યૂનતમ સંખ્યા ઉમેરવી જોઈએ જેથી સરવાળો $23$ વડે સંપૂર્ણપણે વિભાજ્ય બને?

ત્રણ સંખ્યાઓનો સરવાળો $68$ છે. જો પ્રથમ અને બીજી સંખ્યાનો ગુણોત્તર $2:3$ હોય અને બીજી અને ત્રીજી સંખ્યાનો ગુણોત્તર $5:3$ હોય,તો બીજી સંખ્યા કઈ છે?

$24$ ને બે ભાગમાં એવી રીતે વહેંચવામાં આવે છે કે જેથી પ્રથમ ભાગના $7$ ગણા અને બીજા ભાગના $5$ ગણાનો સરવાળો $146$ થાય. તો પ્રથમ ભાગ કેટલો હશે?

ત્રણ ક્રમિક બેકી સંખ્યાઓનો ગુણાકાર $4032$ છે. પ્રથમ અને ત્રીજી સંખ્યાનો ગુણાકાર $252$ છે. તો બીજી સંખ્યાના પાંચ ગણા કેટલા થાય?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo