$24$ ને બે ભાગમાં એવી રીતે વહેંચવામાં આવે છે કે જેથી પ્રથમ ભાગના $7$ ગણામાં બીજા ભાગના $5$ ગણા ઉમેરતા $146$ મળે છે. તો પ્રથમ ભાગ કેટલો હશે?

  • A
    $11$
  • B
    $13$
  • C
    $16$
  • D
    $17$

Explore More

Similar Questions

નીચેની સંખ્યાઓને ઉતરતા ક્રમમાં ગોઠવતા,આપણને મળે છે: $\sqrt[3]{4}, \sqrt{2}, \sqrt[6]{3}, \sqrt[4]{5}$

$6 \frac{1}{15}-4 \frac{1}{12}+7 \frac{1}{3}-2 \frac{1}{6}=?$

$4767$ એ $xxx\,341$ ને નિઃશેષ ભાગે છે,તો ખૂટતા અંકો કયા છે?

$12199$ ની સૌથી નજીકની એવી સંખ્યા શોધો જે પ્રથમ ચાર અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર વડે નિઃશેષ ભાગી શકાય.

જો બે સંખ્યાઓનો સરવાળો અને તફાવત અનુક્રમે $20$ અને $8$ હોય,તો તેમના વર્ગોનો તફાવત કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo