$A + B$ નો અર્થ છે $A$ એ $B$ નો પુત્ર છે; $A - B$ નો અર્થ છે $A$ એ $B$ ની પત્ની છે; $A \times B$ નો અર્થ છે $A$ એ $B$ નો ભાઈ છે; $A \div B$ નો અર્થ છે $A$ એ $B$ ની માતા છે અને $A = B$ નો અર્થ છે $A$ એ $B$ ની બહેન છે.
$P \times R + Q$ નો અર્થ શું થાય?

  • A
    $P$ એ $R$ નો ભાઈ છે.
  • B
    $P$ એ $Q$ ના પિતા છે.
  • C
    $P$ એ $Q$ ના કાકા/મામા છે.
  • D
    $P$ એ $Q$ નો ભત્રીજો/ભાણેજ છે.

Explore More

Similar Questions

પ્લેટફોર્મ પર રહેલી મહિલા તરફ ઈશારો કરતા મંજુએ કહ્યું,"તે મારી માતાના પુત્રના પિતાની બહેન છે." તો તે મહિલા મંજુની કોણ થાય?

$A + B$ એટલે $A$ એ $B$ ના પિતા છે; $A - B$ એટલે $A$ એ $B$ ની પત્ની છે; $A \times B$ એટલે $A$ એ $B$ નો ભાઈ છે; $A \div B$ એટલે $A$ એ $B$ ની પુત્રી છે. જો $P \times R - Q$ હોય,તો નીચેનામાંથી કયું સાચું છે?

દીપક એ રવિનો ભાઈ છે. રેખા એ અતુલની બહેન છે. રવિ એ રેખાનો પુત્ર છે. તો દીપક રેખા સાથે કેવી રીતે સંબંધિત છે?

$A \div B$ નો અર્થ છે $A$ એ $B$ ના પિતા છે,$A - B$ નો અર્થ છે $A$ એ $B$ ની પત્ની છે,$A \times B$ નો અર્થ છે $A$ એ $B$ નો ભાઈ છે,$A + B$ નો અર્થ છે $A$ એ $B$ ની પુત્રી છે.
જો $P \div R + Q$ હોય,તો નીચેનામાંથી કયું સાચું છે?

આ પ્રશ્નો નીચેની માહિતી પર આધારિત છે. તેને ધ્યાનથી વાંચો અને પ્રશ્નોના જવાબ આપો.
$(i)$ $A \times B$ એટલે $A$ એ $B$ ના પિતા છે.
$(ii)$ $A \div B$ એટલે $A$ એ $B$ ની પુત્રી છે.
$(iii)$ $A + B$ એટલે $A$ એ $B$ ની બહેન છે.
$(iv)$ $A - B$ એટલે $A$ એ $B$ ના પતિ છે.
$F \div R \times H - L$ માં,$H$ એ $F$ સાથે કેવી રીતે સંબંધિત છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo