સક્રિય મહાબીજાણુમાંથી આઠ કોષકેન્દ્રિય ભ્રૂણપુટના નિર્માણ માટે કેટલા સમભાજન જરૂરી છે?

  • A
    બે
  • B
    ત્રણ
  • C
    ચાર
  • D
    આઠ

Explore More

Similar Questions

સ્ત્રીકેસરના ભાગો $P$,$Q$ અને $R$ ને ઓળખો:
પરાગરજ માટેનું ગ્રાહી સ્થાન $- P$
સ્ત્રીકેસરનો લંબાયેલ પાતળો ભાગ $- Q$
સ્ત્રીકેસરનો તલસ્થ ફૂલેલો ભાગ $- R$
$\quad\quad\quad\quad P \quad\quad\quad Q \quad\quad\quad R$

અંડક કે જેમાં પ્રદેહ અને ભ્રૂણપુટ અંડકદંડને કાટખૂણે ગોઠવાયેલા હોય છે,તેને શું કહેવાય છે?

...... પ્રદેહને આવરિત કરે છે.

એક લાક્ષણિક આવૃત બીજધારી વનસ્પતિનો ભ્રૂણપુટ,પરિપક્વતા સમયે,જોકે $8$-કોષકેન્દ્રીય હોય છે,તે . . . . . . છે.

આવૃત બીજધારી વનસ્પતિઓમાં માદા જન્યુજનક (female gametophyte) કોના દ્વારા દર્શાવવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo