ગેકો ગરોળી દ્વારા પરાગિત પુષ્પોમાં પરાગરજ કેવી હોય છે?

  • A
    ચીકાશરહિત
  • B
    લાંબી
  • C
    પટ્ટીમય
  • D
    ચીકાશયુક્ત

Explore More

Similar Questions

પરાગનયન માટે સાચા વાક્યો પસંદ કરો.
$(I)$ મોટાભાગની સપુષ્પી વનસ્પતિઓ પરાગવાહકો તરીકે વિવિધ પ્રાણીઓનો ઉપયોગ કરે છે.
$(II)$ પ્રાણીઓમાં,કીટકો,ખાસ કરીને મધમાખીઓ,પ્રભાવી જૈવિક પરાગવાહકો છે.
$(III)$ મોટાભાગના કીટક-પરાગિત પુષ્પો નાના અને ઓછા રંગીન હોય છે.
$(IV)$ પ્રાણીના શરીર પર પરાગરજનું પડ જામી જાય છે,જે પ્રાણી-પરાગિત પુષ્પોમાં સામાન્ય રીતે ચીકણી હોય છે.

ગોકળગાય અને સ્લગ દ્વારા થતા પરાગનયનને શું કહેવામાં આવે છે?

કયા પ્રકારના પુષ્પોમાં પરાગાસન ખરબચડું અને ચીકણું હોય છે?

એક જ વનસ્પતિના એક પુષ્પના પરાગાશયમાંથી પરાગરજનું તે જ વનસ્પતિના બીજા પુષ્પના પરાગાસન પર સ્થાનાંતર થવાની ઘટનાને .... કહે છે.

કીટક $Blastophaga$ $grossorum$ એ કોના પરાગનયન સાથે સંકળાયેલ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo