પરાગરજનું પરાગાસન પર સ્થાપનથી લઈને પરાગનલિકાના અંડકમાં પ્રવેશ સુધીની ઘટનાઓને સામૂહિક રીતે શું કહે છે?

  • A
    પરાગરજ-પરાગનલિકા આંતરક્રિયાઓ
  • B
    પરાગરજ-પરાગાશય આંતરક્રિયાઓ
  • C
    પરાગરજ-અંડક આંતરક્રિયાઓ
  • D
    પરાગરજ-સ્ત્રીકેસર આંતરક્રિયાઓ

Explore More

Similar Questions

પરાગનલિકા શેનું વહન કરે છે?

પરાગનલિકાની ગતિને શું કહેવામાં આવે છે?

પરાગરજને ........ માં વર્ષો સુધી સાચવી શકાય છે.

વહન પેશી (Transmitting tissue) શેમાં જોવા મળે છે?

જો પરાગરજ સંગત હોય,તો સ્ત્રીકેસર તેને સ્વીકારે છે અને નીચેનામાંથી કઈ ઘટનાને પ્રેરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo