અસત્ય વિધાન ઓળખો.

  • A
    સ્વપરાગનયન થવા માટે પરાગાશય અને પરાગાસન એકબીજાની નીકટ હોવા જોઈએ.
  • B
    વાયોલા,ઓક્ઝાલિસ અને કોમેલિનાના સંવૃત પુષ્પોમાં માત્ર સ્વફલન થાય છે.
  • C
    દ્વિસદની વનસ્પતિમાં ગેઈટેનોગેમી જોવા મળતું નથી.
  • D
    ગેઈટેનોગેમી જનીનીક રીતે સ્વફલન સાથે સમાનતા ધરાવે છે.

Explore More

Similar Questions

આપેલ આકૃતિમાં કઈ વનસ્પતિ દર્શાવેલ છે?

આપેલ આકૃતિમાં $A, B, C$ અને $D$ વિસ્તારોના સાચા નામ નીચેનામાંથી કયા છે?

કોણે ભ્રૂણવિદ્યાના પાસાઓ પર કામ કર્યું અને વર્ગીકરણમાં ભ્રૂણવિદ્યાના લક્ષણોના ઉપયોગને લોકપ્રિય બનાવ્યું?

દ્વિસદની વનસ્પતિ $- P$
એકસદની વનસ્પતિ $- Q$
$P$ અને $Q$ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
$\quad\quad\quad P\quad\quad Q$

$A$ : સતત સ્વ-પરાગનયન અંતઃસંવર્ધન દબાણ (inbreeding depression) ને અટકાવે છે.
$R$ : પરાગરજ મુક્ત થવી અને સ્ત્રીકેસરનું ગ્રહણશીલ થવું એકસાથે (synchronised) થાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo