સ્તનગ્રંથિમાંથી દૂધના વહનનો સાચો માર્ગ ઓળખો.

  • A
    કુપિકાઓ $\rightarrow$ સ્તનનલિકાઓ $\rightarrow$ સ્તનવાહિનીઓ $\rightarrow$ સ્તનતુંબિકા $\rightarrow$ દુગ્ધવાહિની $\rightarrow$ નીપલ
  • B
    સ્તનખંડો $\rightarrow$ સ્તનનલિકાઓ $\rightarrow$ સ્તનવાહિનીઓ $\rightarrow$ સ્તનતુંબિકા $\rightarrow$ દુગ્ધવાહિની $\rightarrow$ નીપલ
  • C
    સ્તનવાહિનીઓ $\rightarrow$ સ્તનનલિકાઓ $\rightarrow$ દુગ્ધવાહિની $\rightarrow$ સ્તનતુંબિકા $\rightarrow$ નીપલ
  • D
    દૂધ ઉત્પન્ન કરતા કોષો $\rightarrow$ દૂધની નલિકાઓ $\rightarrow$ સ્તનનલિકાઓ $\rightarrow$ સ્તનવાહિનીઓ $\rightarrow$ નીપલ

Explore More

Similar Questions

માદા પ્રજનન અંગો અને સંબંધિત કાર્યો નીચે કોલમ-$I$ અને કોલમ-$II$ માં આપેલા છે. ખાલી જગ્યાઓ પૂરો.
કોલમ-$I$કોલમ-$II$
$(a)$ અંડપિંડ$(1)$ અંડપાત
$(b)$ અંડવાહિની$(2)$ $(A)$
$(c)$ $(B)$$(3)$ ગર્ભાવસ્થા
$(d)$ યોનિમાર્ગ$(4)$ જન્મ

એન્ડોમેટ્રિયમ (ગર્ભાશયનું અંતઃસ્તર) શેમાં જોવા મળે છે?

નીચેના જોડકા જોડો:
કોલમ-$I$કોલમ-$II$
$P$. અંડવાહિની નિવાપ (Infundibulum)$I$. અંડવાહિનીનો સાંકડો ભાગ
$Q$. તુંબિકા (Ampulla)$II$. અંડવાહિનીનો પહોળો ભાગ
$R$. ઈસ્થમસ (Isthmus)$III$. અંડવાહિનીનો ગળણી આકારનો ભાગ

ગર્ભાશયના દૂરના સાંકડા છેડાને શું કહેવામાં આવે છે......

યોનિ ટેમ્પોન (vaginal tampon) એટલે શું?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo