પ્રસૂતિ બાદ દુગ્ધસ્ત્રાવના શરૂઆતના દિવસોમાં ઉત્પન્ન થતા પીળાશ પડતા પ્રવાહીને શું કહે છે?

  • A
    સ્તન ગ્રંથિ
  • B
    દુગ્ધસ્ત્રાવ (લેકટેશન)
  • C
    કોલોસ્ટ્રમ (ખીરું)
  • D
    એન્ટિબોડી

Explore More

Similar Questions

દૂધના ઉત્પાદન,સ્ત્રાવ અને ઉત્સર્જન માટે પ્રોલેક્ટીન અને કોની સહાયક અસરોની જરૂર હોય છે?

આપેલ આકૃતિમાં $A, B,$ અને $C$ અંતઃસ્ત્રાવોના નામ આપો.

$A$: ઓક્સિટોસિન ગર્ભાશયના સ્નાયુઓ પર કાર્ય કરે છે અને ગર્ભાશયના મજબૂત સંકોચનનું કારણ બને છે,જે બદલામાં ઓક્સિટોસિનના વધુ સ્ત્રાવને ઉત્તેજિત કરે છે.
$R$: ઓક્સિટોસિન માતાની પિટ્યુટરી ગ્રંથિમાંથી મુક્ત થાય છે.

પ્રસૂતિ (Parturition) એટલે શું? આ સમયગાળા દરમિયાન ગર્ભાશયમાં થતા ફેરફારોનું વર્ણન કરો.

વિધાન-$I$: પ્રસૂતિ એક જટિલ ન્યુરોએન્ડોક્રાઇન (ચેતાસ્ત્રાવી) પ્રક્રિયા દ્વારા પ્રેરાય છે.
વિધાન-$II$: ઓક્સિટોસિન ગર્ભાશયના સ્નાયુઓ પર કાર્ય કરે છે અને ગર્ભાશયનું મજબૂત સંકોચન પ્રેરે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo