નરમાં $Inhibin$ (ઈન્હિબિન) અંતઃસ્ત્રાવ ક્યાંથી મુક્ત થાય છે?

  • A
    હાઈપોથેલેમસ
  • B
    પીટ્યુટરી ગ્રંથિ
  • C
    લેડિંગના કોષો
  • D
    સર્ટોલી કોષો

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું એકકીય $(n)$ છે?

નીચેનામાંથી કયા કોષો સસ્તન પ્રાણીઓના વૃષણમાં હાજર હોય છે અને શુક્રકોષોને પોષણ આપવામાં મદદ કરે છે?

અંડપાત (ovulation) ની પ્રક્રિયા દરમિયાન કયો કોષ મુક્ત થાય છે?

જો પ્રાથમિક શુક્રકોષમાં $2n = 16$ હોય જે અર્ધીકરણ-$I$ ની ભાજનાવસ્થામાં છે,તો દરેક દ્વિતીયક શુક્રકોષમાં રંગસૂત્રિકાઓની કુલ સંખ્યા કેટલી હશે?

આપેલ આકૃતિ મનુષ્યમાં શુક્રકોષજનન (spermatogenesis) અને અંડકોષજનન (oogenesis) દર્શાવે છે. $A$ થી $H$ ને યોગ્ય રીતે ઓળખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo