નીચેનામાંથી કયું સ્તર પુટિકાનું તંતુમય સ્તર છે?

  • A
    થીકા એકસ્ટર્ના (બાહ્ય આવરણ)
  • B
    ઝોના પેલ્યુસીડા
  • C
    મેમ્બેના ગ્રેન્યુલોઝા
  • D
    આમાંથી કોઈ પણ નહીં

Explore More

Similar Questions

શુક્રકાય (spermatid) માંથી પરિપક્વ શુક્રકોષ બનવાની પ્રક્રિયાને શું કહે છે $:-$

શુક્રકોષ વિભેદન (Spermiogenesis) કયા અંતઃસ્ત્રાવના નિયંત્રણ હેઠળ છે?

$.....P.....$ અર્ધીકરણને અંતે શુક્રકોષોનું નિર્માણ કરે છે. $.....Q.....$ જનનકોષોને પોષણ પૂરું પાડે છે.
$P$ અને $Q$ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
$\quad\quad\quad\quad P \quad\quad\quad Q$

ઓગોનિયા (અંડકોષમાતૃકોષ) . . . . . . ના એન્ડોડર્મમાંથી ઉદ્ભવે છે.

કોર્પસ લ્યુટિયમ (જીર્ણ પુટિકા) ક્યાં જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo