ગેસ્ટેશન (ગર્ભાવસ્થા) સમયગાળો એટલે શું?

  • A
    દુગ્ધસ્ત્રાવનો સમયગાળો
  • B
    પ્રસૂતિ
  • C
    ગર્ભાવસ્થાનો સરેરાશ નવ મહિનાનો સમયગાળો
  • D
    ગર્ભસ્થાપન

Explore More

Similar Questions

બ્લાસ્ટુલાનો એકમ કોષ કયો છે?

ગેસ્ટ્ર્યુલેશન પછી,આર્કેન્ટેરોનની છત (roof) કોના દ્વારા બને છે?

સાચા વિધાનો શોધો :
$A.$ માનવ ગર્ભાવસ્થામાં,$12$ અઠવાડિયાના અંતે મુખ્ય અંગતંત્રો રચાય છે.
$B.$ માનવ ગર્ભાવસ્થામાં મુખ્ય અંગતંત્રો $8$ અઠવાડિયાના અંતે રચાય છે.
$C.$ માનવ ગર્ભાવસ્થામાં ગર્ભધારણના એક મહિના પછી હૃદય રચાય છે.
$D.$ માનવ ગર્ભાવસ્થામાં,બીજા મહિનાના અંત સુધીમાં અંગો અને આંગળીઓનો વિકાસ થાય છે.
$E.$ માનવ ગર્ભાવસ્થામાં વાળનું દેખાવું સામાન્ય રીતે પાંચમા મહિનામાં જોવા મળે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

આંત્રકોષ્ઠન (Gastrulation) એ કેવી પ્રક્રિયા છે?

માનવ ગર્ભીય વિકાસની પ્રક્રિયામાં દર્શાવેલ રચનાને ઓળખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo