નીચેના વિભાગોને જોડો :
વિભાગ-$I$વિભાગ-$II$
$(1)$ સ્ત્રાવી તબક્કો$(a)$ $14$ મો દિવસ
$(2)$ અંડપાત$(b)$ $1-5$ દિવસ
$(3)$ લ્યુટીયલ તબક્કો$(c)$ $15-28$ દિવસ
$(4)$ રક્તસ્ત્રાવ તબક્કો$(d)$ $6-13$ દિવસ
$(5)$ પુટકીય તબક્કો$(e)$ $15-28$ દિવસ

  • A
    $1-c, 2-a, 3-e, 4-b, 5-d$
  • B
    $1-b, 2-a, 3-d, 4-c, 5-e$
  • C
    $1-c, 2-a, 3-d, 4-b, 5-e$
  • D
    $1-c, 2-a, 3-e, 4-b, 5-d$

Explore More

Similar Questions

અંડપાત (ovulation) દરમિયાન $LH$ નો ઝડપી સ્ત્રાવ શું પ્રેરે છે?

નીચેનામાંથી કોનામાં હોલોબ્લાસ્ટિક (સંપૂર્ણ) વિખંડન જોવા મળે છે?

કૉલમ-$I$ ને કૉલમ-$II$ સાથે જોડો અને નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.
કૉલમ-$I$ કૉલમ-$II$
$(A)$ મોન્સ પ્યુબિસ $(i)$ ભ્રૂણ નિર્માણ
$(B)$ એન્ટ્રમ $(ii)$ શુક્રકોષ
$(C)$ ટ્રોફેક્ટોડર્મ $(iii)$ માદા બાહ્ય જનન અંગો
$(D)$ નેબેનકર્ન $(iv)$ ગ્રાફિયન પુટિકા

એક જ ગર્ભાશયમાં વિકસિત થયેલા પરંતુ બે અલગ-અલગ અંડકોષોના ફલનથી ઉત્પન્ન થયેલા બે સંતતિઓ શું છે?

નીચેના વિભાગોને જોડો:
વિભાગ-$I$વિભાગ-$II$
$(1)$ શુક્રપિંડ$(a)$ શુક્રકોષોને પોષણ પૂરું પાડે છે
$(2)$ અંડપિંડ$(b)$ નરનું મુખ્ય પ્રજનન અંગ
$(3)$ થીકા ઈન્ટર્ના$(c)$ ટેસ્ટોસ્ટેરોનનું સંશ્લેષણ
$(4)$ સર્ટોલી કોષો$(d)$ ઈસ્ટ્રોજનનું સંશ્લેષણ
$(5)$ લેડિગના કોષો$(e)$ માદાનું મુખ્ય પ્રજનન અંગ

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo