નીચેના જોડકાં જોડો :
વિભાગ-$I$વિભાગ-$II$
$(1)$ જરાયું$(a)$ પ્રસૂતિ માટે ગર્ભાશયના સંકોચનને ઉત્તેજિત કરે
$(2)$ $hPL$$(b)$ ભ્રૂણને પોષણ પૂરું પાડે
$(3)$ રિલેક્સિન$(c)$ કોલોસ્ટ્રમમાં રહેલા એન્ટિબોડી
$(4)$ $IgA$$(d)$ જરાયું દ્વારા સ્ત્રવિત અંતઃસ્ત્રાવ

  • A
    $1-b, 2-d, 3-a, 4-c$
  • B
    $1-b, 2-a, 3-c, 4-d$
  • C
    $1-c, 2-d, 3-b, 4-a$
  • D
    $1-d, 2-b, 3-a, 4-c$

Explore More

Similar Questions

મહાજરદીય (Macrolecithal) ઈંડા કોનામાં જોવા મળે છે?

અંડપાત (ovulation) દરમિયાન $LH$ નો ઝડપી સ્ત્રાવ શું પ્રેરે છે?

ઋતુચક્ર (Oestrous cycle) એટલે શું?

આકૃતિમાંથી $X$ ને ઓળખો.

બલ્બોયુરેથ્રલ ગ્રંથિ અને કોર્પસ લ્યુટિયમનું સ્થાન અને કાર્ય વર્ણવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo