આપેલ નર પ્રજનનતંત્રની આકૃતિમાં $a, b, c, d$ ભાગોને ઓળખો.

  • A
    $a-$ શુક્રવાહિની,$b-$ પ્રોસ્ટેટ ગ્રંથિ,$c-$ શિશ્નાગ્ર,$d-$ અધિવૃષણનલિકા
  • B
    $a-$ વૃષણજાળી,$b-$ બલ્બોયુરેથ્રલ ગ્રંથિ,$c-$ અગ્રત્વચા,$d-$ શુક્રવાહિની
  • C
    $a-$ અધિવૃષણનલિકા,$b-$ બલ્બોયુરેથ્રલ ગ્રંથિ,$c-$ શિશ્નાગ્ર,$d-$ શુક્રવાહિની
  • D
    $a-$ શુક્રવાહિની,$b-$ પ્રોસ્ટેટ ગ્રંથિ,$c-$ અગ્રત્વચા,$d-$ વૃષણજાળી

Explore More

Similar Questions

$Tunica \text{ } albuginea$ (શ્વેત કંચુક) કોને આવરે છે?

અયુગ્મિત નર સહાયક ગ્રંથિ(ઓ) માં કોનો સમાવેશ થાય છે:-

લેડિગ કોષોનું સ્થાન અને કાર્ય જણાવો.

માનવ નર પ્રજનનતંત્રમાં નીચેનામાંથી કઈ ગ્રંથિની જોડી આવેલી નથી?

વિધાન $(A) :-$ શુક્રકોષોનું ઉત્પાદન શુક્રઉત્પાદક નલિકાઓમાં થાય છે.
કારણ $(R) :-$ શુક્રઉત્પાદક નલિકાઓની અંદરની સપાટી શુક્રમાતૃકોષો અને સર્ટોલી કોષો દ્વારા આવરિત હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo