ફળદ્રુપ સમય (Fertile period) કોને કહેવાય?

  • A
    અંડપતન પછીથી ઋતુસ્ત્રાવની શરૂઆત સુધીનો સમયગાળો.
  • B
    ઋતુચક્રના $7$ થી $28$ દિવસ.
  • C
    ઋતુચક્રના $10$ થી $17$ દિવસ.
  • D
    મેનોપોઝ (રજોનિવૃત્તિ) અવસ્થાનો સમય.

Explore More

Similar Questions

સ્ત્રીઓમાં માસિક ચક્ર બંધ થવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે?

માસિક ધર્મની શરૂઆત શેના કારણે થાય છે?

મનુષ્યોમાં માસિક ચક્રનો તબક્કો જે $7-8$ દિવસ સુધી ચાલે છે તે છે

માસિકચક્ર દરમિયાન અંડકોષ ક્યારે મુક્ત થાય છે?

માનવમાં માસિકચક્રનો કયો તબક્કો $7-8$ દિવસ સુધી જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo