નીચેનામાંથી કઈ પદ્ધતિ 'ટેસ્ટ ટ્યુબ બેબી' પ્રોગ્રામ તરીકે પણ ઓળખાય છે?

  • A
    $IVF$
  • B
    $ZIFT$
  • C
    $AFT$
  • D
    $GIFT$

Explore More

Similar Questions

વંધ્યત્વની સમસ્યાને દૂર કરવા માટે ડૉક્ટર દ્વારા કઈ તકનીકની સલાહ આપવામાં આવે છે?

એવા દંપતીના કિસ્સામાં જ્યાં પુરુષમાં શુક્રાણુઓની સંખ્યા ખૂબ જ ઓછી હોય,ત્યારે ફલન માટે કઈ તકનીક યોગ્ય રહેશે?

નીચેના જોડકાં જોડો:
વિભાગ-$I$ વિભાગ-$II$
$(1)$ $ZIFT$ $(a)$ અંડવાહિનીમાં અંડકોષનું સ્થળાંતરણ
$(2)$ $GIFT$ $(b)$ પ્રયોગશાળામાં ફલિતાંડ બનાવવાની પ્રક્રિયા
$(3)$ $IUT$ $(c)$ અંડવાહિનીમાં ફલિતાંડનું સ્થળાંતરણ
$(4)$ $ICSI$ $(d)$ ગર્ભાશયમાં ગર્ભનું સ્થળાંતરણ

અંડકોષોને હોર્મોન ઇન્ડક્શન દ્વારા મુક્ત કરવામાં આવે છે અને કૃત્રિમ વીર્યસેચન દ્વારા ફલન કરવામાં આવે છે,અને ત્યારબાદ ભ્રૂણને $4^o C$ તાપમાને ઘણા વર્ષો સુધી સંગ્રહિત કરવામાં આવે છે. આ તકનીકને શું કહેવામાં આવે છે?

$ZIFT$ નું પૂરું નામ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo