દ્વિ-સંકરણ પ્રયોગમાં $F_1$ પેઢીના કસોટી સંકરણ (test cross) નું સ્વરૂપ પ્રકારનું પ્રમાણ શું હોય છે?

  • A
    $1:1:1:1$
  • B
    $9:3:3:1$
  • C
    $1:2:1$
  • D
    $3:1$

Explore More

Similar Questions

ત્રિ-સંકરણ પ્રયોગ લક્ષણોની ત્રણ જોડ સાથે સંકળાય છે,જે $F_1$ સંકર આપે છે,જે ત્રણ જનીનો માટે વિષમયુગ્મી હોય છે. નર અને માદા બંનેમાં કેટલા પ્રકારના જન્યુઓ ઉત્પન્ન થશે?

દ્વિ-સંકરણના પ્રયોગમાં,પિતૃપેઢી દ્વારા મળતી $F_1$ પેઢી અને $F_2$ પેઢીની લાક્ષણિકતાઓને ધ્યાનમાં લેતા,$F_1$ પેઢી દ્વારા ઉત્પન્ન થતા જન્યુઓ (પરાગરજ) કેટલા પ્રકારના હશે?

જનીન પ્રકાર $D/d : E/e : F/f$ દ્વારા કેટલા પ્રકારના જન્યુઓ ઉત્પન્ન થઈ શકે છે?

$AaBb$ જનીન પ્રકાર ધરાવતી વ્યક્તિના જન્યુઓ કયા હોઈ શકે?

વ્યાખ્યા/સમજૂતી આપો: દ્વિસંકરણ પ્રયોગ (Dihybrid cross).

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo