મેન્ડેલના દ્વિ-સંકરણ પ્રયોગમાં,$F_2$ પેઢીની કુલ સંતતિમાંથી કેટલા ટકા સંતતિમાં લીલા રંગના બીજ જોવા મળ્યા ($\%$ માં)?

  • A
    $1$
  • B
    $6$
  • C
    $10$
  • D
    $25$

Explore More

Similar Questions

દ્વિસંકરણ પ્રયોગની $F_{2}$-પેઢીમાં $TTrr$ જનીન પ્રકારની સંભાવના કેટલી છે?

દ્વિ-સંકરણ પ્રયોગની ${F_2}$ પેઢીમાં શુદ્ધ સમયુગ્મી સંતતિઓનું પ્રમાણ કેટલું હશે?

એક વનસ્પતિમાં,લાલ ફળ $(R)$ એ પીળા ફળ $(r)$ પર પ્રભાવી છે અને ઊંચાઈ $(T)$ એ નીચાપણું $(t)$ પર પ્રભાવી છે. જો $RRTt$ જનીન પ્રકાર ધરાવતી વનસ્પતિનું $rrtt$ જનીન પ્રકાર ધરાવતી વનસ્પતિ સાથે સંકરણ કરવામાં આવે,તો સંતતિનું સ્વરૂપ પ્રકારનું પ્રમાણ શું હશે?

$RrYy$ જનીન પ્રકાર ધરાવતા સજીવ દ્વારા નીચેનામાંથી કયા જન્યુઓ ઉત્પન્ન થાય છે?

મેન્ડેલના દ્વિસંકરણના પ્રયોગમાં,$F_1$ પેઢીની સંતતિ જેનું સ્વફલન કરાવવામાં આવ્યું હતું,તેનું સ્વરૂપ પ્રકાર (phenotype) શું હતું?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo