મધપુડામાં કામદાર તરીકે કાર્ય કરતી માદા વંધ્ય માખીમાં રંગસૂત્રોની સંખ્યા કેટલી હોય છે?

  • A
    $16$
  • B
    $32$
  • C
    $32$ જોડ
  • D
    એક પણ નહીં

Explore More

Similar Questions

ભ્રૂણનું જાતિનિર્ધારણ શેના આધારે થાય છે?

$X$-લિંક્ડ પ્રચ્છન્ન જનીન ...... છે.

નીચેના પૈકી શેમાં પાર્થેનોજીનેસિસ (અફલિત અંડકોષમાંથી સંતતિનું નિર્માણ) જોવા મળે છે?

નીચેના કોલમ જોડો:
કોલમ-$I$ (લિંગનિશ્ચયનની ક્રિયાવિધિ) કોલમ-$II$ (ઉદાહરણ)
$P$. $XO$ પ્રકાર $I$. તીતીઘોડો
$Q$. એકકીય-દ્વિકીય (Haplo-diploid) પ્રક્રિયા $II$. ડ્રોસોફિલા
$R$. $XY$ પ્રકાર $III$. મધમાખી

લિંગ નિશ્ચયનના જનીનિક આધાર માટેના શરૂઆતના પ્રયોગો ........ પર કરવામાં આવ્યા હતા.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo