નીચેનામાંથી કયું પોઈન્ટ મ્યુટેશનનું ઉત્તમ ઉદાહરણ છે?

  • A
    સીકલ સેલ એનીમિયા
  • B
    હીમોફીલિયા
  • C
    થેલેસેમિયા
  • D
    વર્ણાંધતા

Explore More

Similar Questions

એક સંલગ્ન ગ્રૂપ (linkage group) માંથી બીજા ગ્રૂપમાં રંગસૂત્રના ખંડના સ્થળાંતરની ક્રિયાવિધિને શું કહે છે?

$DNA$ માં ન્યુક્લિઓટાઈડના ક્રમમાં થતા ફેરફારને શું કહે છે?

નીચેનામાંથી શેને વિકૃતિ (mutation) કહી શકાય?

મોટે ભાગે વિકૃતિઓ ....... હોય છે.

સામાન્ય રીતે $DNA$ અણુમાં $A-T$ અને $G-C$ ની જોડી હોય છે. જો કે,આ બેઝ વૈકલ્પિક સંયોજકતા સ્થિતિમાં અસ્તિત્વ ધરાવી શકે છે,જે નીચેનામાંથી કયા પુનઃગોઠવણને કારણે થાય છે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo