આપેલ પ્યુનેટ સ્કવેરને સમજો. જો પીળા અને ગોળ બીજ માટેના એલીલ,લીલા અને ખરબચડા બીજ માટેના એલીલ પર પ્રભાવી હોય,તો $G$ જનીન પ્રકાર ધરાવતી વનસ્પતિ દ્વારા ઉત્પન્ન થતા બીજ કઈ વનસ્પતિ સાથે સામ્યતા ધરાવતા હશે?

  • A
    $M$
  • B
    $D$
  • C
    $J$
  • D
    આપેલ તમામ

Explore More

Similar Questions

દ્વિ-સંકરણ પ્રયોગમાં $80$ છોડ પ્રાપ્ત થાય છે. તો સમયુગ્મી અને વિષમયુગ્મી છોડનું પ્રમાણ કેટલું હશે?

સસલામાં કાળી ત્વચા $(B)$ એ બદામી ત્વચા $(b)$ પર પ્રભાવી છે અને ટૂંકા વાળ $(S)$ એ લાંબા વાળ $(s)$ પર પ્રભાવી છે. સમયુગ્મી કાળા,ટૂંકા વાળ ધરાવતા નરનું સંકરણ સમયુગ્મી બદામી,લાંબા વાળ ધરાવતી માદા સાથે કરવામાં આવે છે. બધી $F_1$ સંતતિ વિષમયુગ્મી કાળા,ટૂંકા વાળ ધરાવે છે. જો $F_1$ નરનું $F_1$ માદા સાથે સંકરણ કરવામાં આવે,તો $F_2$ પેઢીમાં સમયુગ્મી કાળા,ટૂંકા વાળ ધરાવતી સંતતિની ટકાવારી કેટલી હશે ($\%$ માં)?

મેન્ડલના વટાણાના પ્રયોગોમાં,ગોળાકાર બીજનો આકાર $(RR)$ એ ખરબચડા બીજ $(rr)$ પર પ્રભાવી હતો,અને પીળા બીજપત્ર $(YY)$ એ લીલા બીજપત્ર $(yy)$ પર પ્રભાવી હતા. જ્યારે સમયુગ્મી ગોળાકાર પીળા છોડ $(RRYY)$ નું સંકરણ સમયુગ્મી ખરબચડા લીલા છોડ $(rryy)$ સાથે કરવામાં આવે ત્યારે $F_1$ પેઢીમાં અપેક્ષિત સ્વરૂપ પ્રકાર (phenotype) શું હશે?

મેન્ડલના દ્વિસંકરણના પ્રયોગમાં $F_2$ પેઢીમાં સમયુગ્મી પ્રચ્છન્ન વનસ્પતિ મેળવવાની સંભાવના કેટલી છે?

દ્વિ-સંકરણ કસોટી સંકરણ (dihybrid test cross) નું $1: 1: 1: 1$ પ્રમાણ સાબિત કરે છે કે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo