કયા પ્રકારના છોડ પર મેન્ડેલના આનુવંશીકતાના નિયમો લાગુ પડતા નથી?

  • A
    વાનસ્પતિક પ્રજનન દર્શાવતા છોડ
  • B
    અલિંગી પ્રજનન દર્શાવતા છોડ
  • C
    લિંગી પ્રજનન દર્શાવતા છોડ
  • D
    $A$ અને $B$ બંને

Explore More

Similar Questions

$Drosophila$ માં અવશિષ્ટ પાંખો (vestigial wings) માટેનું જનીન પ્રકાર (genotype) . . . . . . છે.

$F_1$ પેઢી મેળવવા માટે મેન્ડલે શુદ્ધ ઊંચા છોડનું શુદ્ધ નીચા છોડ સાથે પરાગનયન કરાવ્યું હતું. પરંતુ $F_2$ પેઢી મેળવવા માટે,તેણે ફક્ત ઊંચા $F_1$ છોડનું સ્વ-પરાગનયન કરાવ્યું. શા માટે?

પ્રભાવી ફીનોટાઇપ દર્શાવતી વનસ્પતિનો જીનોટાઇપ શેના દ્વારા નક્કી કરી શકાય છે?

જો કોઈ સંતતિ તેના માતા-પિતામાંથી કોઈ એકના લક્ષણો દર્શાવે,તો:

મેન્ડલે અભ્યાસ કરેલ વટાણાના છોડનું કયું લક્ષણ પ્રચ્છન્ન હતું?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo