જો $A$ રૂધિરજૂથ ધરાવતો પુરુષ,$AB$ રૂધિરજૂથ ધરાવતી સ્ત્રી સાથે લગ્ન કરે,તો નીચેનામાંથી કઈ સંતતિ સૂચવે છે કે પુરુષ $A$ રૂધિરજૂથ માટે વિષમયુગ્મી છે?

  • A
    $AB$
  • B
    $A$
  • C
    $B$
  • D
    $O$

Explore More

Similar Questions

$A$ રૂધિરજૂથ ધરાવતો પુરૂષ $AB$ રૂધિરજૂથ ધરાવતી સ્ત્રી સાથે લગ્ન કરે છે, અને તેમનું પ્રથમ સંતાન $B$ રૂધિરજૂથ ધરાવે છે, તો સંતાનનું જનીનીક બંધારણ શું હશે?

$ABO$ રુધિર જૂથ પદ્ધતિમાં શક્ય સ્વરૂપ પ્રકારો (phenotypes) ની સંખ્યા જણાવો.

બહુવિકલ્પી કારકો (Multiple alleles) ક્યાં હાજર હોય છે?

સમાન લક્ષણ માટે સમયુગ્મી રંગસૂત્રો પર આવેલા જનીનોને..... કહેવામાં આવે છે.

વ્યાખ્યા / સમજૂતી આપો: બહુવૈકલ્પિક કારકો (Multiple Allelism).

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo