સામાન્ય દ્રષ્ટિ ધરાવતી સ્ત્રી સામાન્ય દ્રષ્ટિ ધરાવતા પુરૂષ સાથે લગ્ન કરે છે અને તેમને એક રંગઅંધ પુત્ર જન્મે છે. તો માતાનું જનીનીક બંધારણ શું હશે?

  • A
    $X^c X^c$
  • B
    $X^C X^C$
  • C
    $X^C X^c$
  • D
    $X^C Y$

Explore More

Similar Questions

સામાન્ય દૃષ્ટિ ધરાવતા પિતૃઓ (જ્યાં માતા રંગઅંધતા માટે વાહક છે) દ્વારા જન્મતા બાળકોમાં રંગઅંધતાની આનુવંશિકતા કેવી હશે?

રંગઅંધ છોકરી ભાગ્યે જ જન્મે છે. આવું ત્યારે જ થાય છે જ્યારે:

એક સામાન્ય છોકરી, જેની માતા હિમોફિલિક છે, તે એવા પુરુષ સાથે લગ્ન કરે છે જેના પરિવારમાં હિમોફિલિકનો કોઈ ઇતિહાસ નથી. સંતાનોના સંભવિત સ્વરૂપ પ્રકારો (phenotypes) શું હશે?
$(a)$ હિમોફિલિક પુત્ર અને હિમોફિલિક પુત્રી.
$(b)$ હિમોફિલિક પુત્ર અને વાહક પુત્રી.
$(c)$ સામાન્ય પુત્રી અને સામાન્ય પુત્ર.
$(d)$ સામાન્ય પુત્ર અને સામાન્ય પુત્રી.
નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:

નીચેનામાંથી કયો રોગ આનુવંશિક રીતે જોડાયેલ છે?

રંગઅંધતા એ ..... લક્ષણ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo