હિમોફીલીયા માદા કરતા નરમાં વધુ જોવા મળે છે,કારણ કે...

  • A
    હિમોગ્લોબિન ઘટવાને કારણે શ્વસન ક્ષમતા ઘટે છે.
  • B
    રુધિર ઝડપથી ગંઠાતું નથી.
  • C
    રક્તકણો દાંતરડા આકારના બની જાય છે.
  • D
    તે $X$-સંલગ્ન પ્રચ્છન્ન ખામી છે.

Explore More

Similar Questions

એક વ્યક્તિ ફિનાઈલકીટોન્યુરિયા રોગથી પીડાય છે, જે એક ઓટોસોમલ રિસેસિવ (દૈહિક પ્રચ્છન્ન) રોગ છે. આ વ્યક્તિમાં નીચેનામાંથી શેનો અભાવ હોય છે?

ફિનાઈલકીટોન્યુરિયાના સંદર્ભમાં કયું વિધાન સાચું નથી તે ઓળખો.

જો પિતા અને પુત્ર બંને લાલ-લીલી રંગઅંધતાની ખામી ધરાવતા હોય,તો શું તે શક્ય છે કે પુત્રએ આ લક્ષણ તેના પિતા પાસેથી વારસામાં મેળવ્યું હોય? ટિપ્પણી કરો.

$A$: હિમોફિલિયા માટે વિષમયુગ્મી (heterozygotic) સ્ત્રી પુત્રોમાં રોગનું વહન કરી શકે છે.
$R$: આવા લક્ષણો 'ક્રિસ-ક્રોસ' વારસાગમન દર્શાવે છે.

એક રંગઅંધ પુરુષ એક રંગઅંધ વ્યક્તિની પુત્રી સાથે લગ્ન કરે છે. તો તેમની સંતતિમાં:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo