$ABO$ રુધિર જૂથ પદ્ધતિમાં સંભવિત સ્વરૂપ પ્રકારો (phenotypes) અને જનીન પ્રકારો (genotypes) ની સંખ્યા અનુક્રમે કેટલી છે?

  • A
    $4, 6$
  • B
    $6, 4$
  • C
    $3, 6$
  • D
    $6, 3$

Explore More

Similar Questions

નીચેનામાંથી શેમાં બહુવૈકિલ્પક કારકો (Multiple alleles) જોઈ શકાય છે?

$ABO$ રુધિરજૂથ પદ્ધતિનું આનુવંશિકતા એ શેનું ઉદાહરણ છે?

એક બાળકના રુધિરજૂથ $O$ છે. જો પિતાનું રુધિરજૂથ $A$ અને માતાનું રુધિરજૂથ $B$ હોય,તો માતા-પિતાના જનીન પ્રકારો (genotypes) અને અન્ય સંતાનોના સંભવિત જનીન પ્રકારો શોધો.

Difficult
View Solution

મલ્ટીપલ એલીલ તંત્રમાં જન્યુ શું ધરાવે છે?

$B$ રુધિરજૂથ ધરાવતો એક પુરુષ $A$ રુધિરજૂથ ધરાવતી સ્ત્રી સાથે લગ્ન કરે છે અને તેમના પ્રથમ બાળકનું રુધિરજૂથ $B$ છે. બાળકની જનીન બંધારણ (genotype) શું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo