ગ્વાનીન અને સાયટોસીન વચ્ચે કેટલા હાઈડ્રોજન બંધ હોય છે?

  • A
    એક
  • B
    બે
  • C
    ત્રણ
  • D
    ચાર

Explore More

Similar Questions

જો એડેનાઇનનું પ્રમાણ $30\%$ હોય,તો ગ્વાનીનનું પ્રમાણ કેટલું હશે ($\%$ માં)?

સ્તંભ $I$ માં આપેલ જિનોમના ન્યુક્લિયોટાઈડની સંખ્યાને સ્તંભ $II$ માં આપેલ સજીવો સાથે જોડો. નીચે આપેલ સાચો વિકલ્પ પસંદ કરો.
સ્તંભ $I$સ્તંભ $II$
$(A) 5386$ ન્યુક્લિયોટાઈડ્સ$(p) E. coli$
$(B) 48502$ bp$(q) \text{મનુષ્ય}$
$(C) 4.6 \times 10^6$ bp$(r) \text{ડ્રોસોફિલા}$
$(D) 3.3 \times 10^9$ bp$(s) \phi \times 174 \text{ બેક્ટેરિયોફેજ}$
$(t) \text{બેક્ટેરિયોફેજ લેમ્બડા}$

જો $DNA$ અણુમાં બે ક્રમિક બેઝ જોડી વચ્ચેનું અંતર $0.34 \ nm$ હોય અને સસ્તનના લાક્ષણિક કોષમાં કુલ બેઝ જોડીની સંખ્યા $6.6 \times 10^9 \ bp$ હોય,તો $DNA$ ની અંદાજિત લંબાઈ કેટલી હશે ($m$ માં)?

આણ્વિક દળનો સાચો ક્રમ કયો છે?

$DNA$ કુંતલના એક આંટાની લંબાઈ (pitch) કેટલી હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo