માનવના એકકીય $DNA$ ની લંબાઈ કેટલા મીટર છે?

  • A
    $1.1$
  • B
    $2.2$
  • C
    $11.2$
  • D
    $9.7$

Explore More

Similar Questions

આપેલ આકૃતિમાં $P$ શું દર્શાવે છે?

$DNA$ ના બેવડા કુંતલ (double helix) માં બે ક્રમિક નાઈટ્રોજન બેઈઝની જોડી વચ્ચેનું અંતર કેટલું હોય છે?

$DNA$ નાં મુખ્ય લક્ષણો ઓળખો:
$(i)$ તે બે પોલિન્યુક્લિઓટાઈડ શૃંખલાઓનું બનેલું હોય છે.
(ii) બેકબોન શર્કરા અને ફોસ્ફેટનું બનેલું હોય છે.
(iii) બંને શૃંખલાઓ પ્રતિ-સમાંતર (anti-parallel) ધ્રુવીયતા ધરાવે છે.
(iv) બંને શૃંખલાઓમાં આવેલા નાઈટ્રોજન બેઈઝ $H$-બંધ દ્વારા જોડાયેલા હોય છે.
$(v)$ બંને શૃંખલાઓ જમણી બાજુએ વળેલી (right-handed) હોય છે.

ન્યુક્લિયોસોમ શેનું બનેલું છે?

કયા $RNA$ ને દ્રાવ્ય $RNA$ (soluble $RNA$) તરીકે ઓળખવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo