$DNA$ સ્વયંજનન (replication) દરમિયાન નવી શૃંખલાનું સંશ્લેષણ કઈ દિશામાં થાય છે?

  • A
    $3' \rightarrow 5'$
  • B
    $5' \rightarrow 3'$
  • C
    $5' \rightarrow 5'$
  • D
    $3' \rightarrow 3'$

Explore More

Similar Questions

વૈજ્ઞાનિક કારણ આપો: $DNA$ નું સ્વયંજનન દ્વિદિશીય છે.

$DNA$ સ્વયંજનન (replication) માટે જવાબદાર મુખ્ય ઉત્સેચક ...... છે.

નીચેનામાંથી કોણ $DNA$ શૃંખલાના સંશ્લેષણમાં સીધી રીતે સામેલ નથી?

એક $DNA$ અણુ જેમાં બંને શૃંખલાઓ રેડિયોએક્ટિવ થાઇમિડિન ધરાવે છે,તેને બિન-રેડિયોએક્ટિવ થાઇમિડિન ધરાવતા વાતાવરણમાં સ્વયંજનન (duplicate) કરવા દેવામાં આવે છે. ત્રણ વાર સ્વયંજનન થયા પછી કેટલા $DNA$ અણુઓમાં રેડિયોએક્ટિવ થાઇમિડિન હશે?

$DNA$ પ્રતિકૃતિની પ્રક્રિયા કયા ઉત્સેચક દ્વારા ઉદ્દીપિત થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo