નીચેનામાંથી કયો આનુવાંશિકતાનો ક્રિયાત્મક એકમ છે?

  • A
    જનીન
  • B
    $RNA$
  • C
    પ્રોટીન
  • D
    આપેલ તમામ

Explore More

Similar Questions

એક ટ્રુ-બ્રીડિંગ (true-breeding) વનસ્પતિ એટલે એવી વનસ્પતિ કે જે ......

ફળમાખી $(Drosophila \text{ } melanogaster)$ આનુવંશિક અભ્યાસ માટે શ્રેષ્ઠ સામગ્રી છે, કારણ કે:

એક માનવ પુરુષ દૈહિક જનીનો '$A$' અને '$B$' માટે વિષમયુગ્મી છે. તે હિમોફિલિક જનીન '$h$' માટે હેમિઝાયગસ પણ છે. કેટલા ટકા શુક્રકોષો '$abh$' જનીન પ્રકાર ધરાવશે ( $\%$ માં) ($\%$ માં)?

કસોટી સંકરણ (Test cross) એટલે શું?

પ્રભુતાનો નિયમ એક સંકરણ પ્રયોગમાં $........$ પેઢીમાં પિતૃઓના માત્ર એક જ લક્ષણની અભિવ્યક્તિ અને $........$ પેઢીમાં બંને લક્ષણોની અભિવ્યક્તિ સમજાવવા માટે વપરાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo