નીચેનામાંથી કયો ભાષાંતર એકમનો ભાગ નથી?

  • A
    $UTR$
  • B
    પ્રારંભિક સંકેત (Start codon)
  • C
    સમાપ્તિ સંકેત (Stop codon)
  • D
    પોલિપેપ્ટાઈડ સંકેતો

Explore More

Similar Questions

નીચે આપેલ $m-RNA$ ના ભાષાંતર (translation) દ્વારા સંશ્લેષિત થતા પોલીપેપ્ટાઇડમાં કેટલા એમિનો એસિડ હાજર હોય છે?
$5'-UUUUCUAUGCUGGUGGCUUGAUUUUCCCCU-3'$

બેક્ટેરિયામાં નીચેનામાંથી કયું $rRNA$ બંધારણીય $RNA$ તેમજ રાઈબોઝાઈમ તરીકે કાર્ય કરે છે ($S\ rRNA$ માં)?

$t-RNA$ અનુકૂલક અણુ તરીકેની કાર્ય પદ્ધતિ સંક્ષિપ્તમાં સમજાવો.

$t-RNA$ ની કઈ લુપ/છેડો $m-RNA$ સાથે જોડાય છે?

ભાષાંતર (Translation) એ એવી પ્રક્રિયા છે જેમાં........

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo