જનીન અભિવ્યક્તિનું નિયંત્રણ કયા સ્તરે થાય છે?

  • A
    પ્રત્યાંકન સ્તરે
  • B
    ભાષાંતર સ્તરે
  • C
    પ્રક્રિયા (પ્રોસેસિંગ) સ્તરે
  • D
    આપેલ તમામ

Explore More

Similar Questions

$E. coli$ માં લેક્ટોઝ ચયાપચય દરમિયાન,રિપ્રેસર પ્રોટીન ........... સાથે જોડાય છે.

$lac \, y$ જનીન નીચેનામાંથી શેનું સંકેતન કરે છે?

$Lac$ ઓપેરોનના નીચેના જનીનોને તેમના સંબંધિત ઉત્પાદનો સાથે જોડો.
$(a)\; i$ જનીન$(i)\; \beta-\text{ગેલેક્ટોસિડેઝ}$
$(b)\; z$ જનીન$(ii)\; \text{પરમીએઝ}$
$(c)\; a$ જનીન$(iii)\; \text{રિપ્રેસર}$
$(d)\; y$ જનીન$(iv)\; \text{ટ્રાન્સએસીટાઈલેઝ}$

સાચો વિકલ્પ પસંદ કરો.

$lac$ ઓપેરોનમાં,સ્ટ્રક્ચરલ જનીનો ક્યારે બંધ (switch off) થાય છે?

સુકોષકેન્દ્રી સજીવોમાં જનીન અભિવ્યક્તિનું નિયમન કયા સ્તરે થઈ શકે છે $:-$
$(I)$ ટ્રાન્સક્રિપ્શનલ (પ્રત્યાંકન) સ્તર
$(II)$ પ્રોસેસિંગ (સંસાધન) સ્તર
$(III)$ $\text{mRNA}$ નું કોષકેન્દ્રમાંથી કોષરસમાં વહન
$(IV)$ ટ્રાન્સલેશનલ (ભાષાંતર) સ્તર
આપેલા વિધાનો માટે સાચો વિકલ્પ પસંદ કરો $:-$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo