જો $Lac\, y$ જનીનની ટેમ્પ્લેટ શૃંખલામાં વચ્ચે $ATT$ અનુક્રમ આવેલ હોય,તો શું થાય?

  • A
    $\beta$-ગેલેક્ટોસાઈડેઝ,પમીર્એઝ અને ટ્રાન્સએસિટાઈલેઝનું નિર્માણ અટકે છે.
  • B
    ટ્રાન્સએસિટાઈલેઝનું નિર્માણ થાય છે પણ પમીર્એઝનું નિર્માણ અટકે છે.
  • C
    $\beta$-ગેલેક્ટોસાઈડેઝનું નિર્માણ થાય છે પણ પમીર્એઝ અને ટ્રાન્સએસિટાઈલેઝનું નિર્માણ અટકે છે.
  • D
    $\beta$-ગેલેક્ટોસાઈડેઝ,પમીર્એઝ અને ટ્રાન્સએસિટાઈલેઝનું નિર્માણ થાય છે.

Explore More

Similar Questions

લેક ઓપેરોનમાં,જો $lac\, y$ જનીનમાં સમાપ્તિ વિકૃતિ (nonsense mutation) થાય,તો કયા ઉત્સેચકોનું સંશ્લેષણ થશે?

Difficult
View Solution

આપેલ આકૃતિ શું દર્શાવે છે?

ઓપેરોન (Operon) એટલે શું?

$E. coli$ માં $lac$ ઓપેરોન ક્યારે "સ્વિચ ઓન" (ચાલુ) થાય છે?

$lac$ ઓપેરોન વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo