ડાર્વિન દ્વારા સૂચવવામાં આવેલી ભિન્નતાઓ માટે સાચો વિકલ્પ પસંદ કરો.

  • A
    યાદચ્છિક અને દિશાવિહીન
  • B
    નાની અને દિશાસૂચક
  • C
    નાની અને દિશાવિહીન
  • D
    યાદચ્છિક અને દિશાસૂચક

Explore More

Similar Questions

કુદરતી પસંદગી . . . . . . તરફ દોરી શકે છે.
$(a)$ સ્થિરીકરણ (stabilisation)
$(b)$ જનીનિક વિચલન (genetic drift)
$(c)$ દિશાત્મક ફેરફાર (directional change)
$(d)$ વિક્ષેપન (disruption)
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:
$(A)$ માત્ર $(a)$, $(b)$ અને $(c)$
$(B)$ માત્ર $(a)$, $(c)$ અને $(d)$
$(C)$ $(a)$, $(b)$, $(c)$ અને $(d)$
$(D)$ માત્ર $(a)$ અને $(c)$

ઉદ્દવિકાસ એ પ્રક્રિયા છે અથવા પ્રક્રિયાનું પરિણામ છે. આ વિધાનની સમજૂતી આપો.

ઔદ્યોગિક મેલેનિઝમ (Industrial melanism) એ શેનું ઉદાહરણ છે?

લેમાર્કવાદ,ડાર્વિનવાદ અને ઉત્પરિવર્તનવાદ વચ્ચેનો તફાવત આપો.

કુદરતી પસંદગીનો સિદ્ધાંત વર્ણવો. આ સિદ્ધાંત કોણે આપ્યો હતો?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo