નિષ્ક્રિય ઉપાર્જિત પ્રતિકારકતામાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી?

  • A
    જરાયુ દ્વારા એન્ટિબોડીનું વહન
  • B
    $HIV$ વાઈરસ સામે શરીર દ્વારા એન્ટિબોડીનું નિર્માણ
  • C
    સ્તનપાન દરમિયાન $IgA$ એન્ટિબોડીનું વહન
  • D
    વિષની સામે રસીના ભાગ રૂપે એન્ટિબોડી દાખલ કરવા

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા કોષનું આયુષ્ય સૌથી વધુ હોય છે?

નીચેનામાંથી કયું નિષ્ક્રિય પ્રતિકારકતા (passive immunity) પ્રદાન કરે છે?
$i$. કોલોસ્ટ્રમ (Colostrum)
$ii$. હડકવાના રોગકારકો સામેના એન્ટિબોડીઝ
$iii$. ઓરી (measles) માંથી સાજા થયા પછી
$iv$. પોલિયોની રસી

ટિટાનસ અને સર્પદંશના કિસ્સામાં આપવામાં આવતી રસી કયા પ્રકારની પ્રતિકારકતા કહેવાય?

પ્રાથમિક અને ગૌણ લસિકા અંગોના નામ આપો.

નીચેનામાંથી કયું પેન્ટામેરિક (પંચ-એકમ) ઇમ્યુનોગ્લોબ્યુલિન છે અને એન્ટિજન સામેના પ્રાથમિક પ્રતિભાવમાં સૌપ્રથમ ઉત્પન્ન થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo