$Inflammation$ (સોજો) દરમિયાન નીચેનામાંથી કયો ઘટક દુખાવો પ્રેરી શકે છે?

  • A
    $IFN$
  • B
    પ્રોસ્ટાગ્લેન્ડીન્સ
  • C
    હિસ્ટામાઈન
  • D
    ઈન્ટરયુકીન્સ

Explore More

Similar Questions

ટ્રિપલ એન્ટિજન અથવા $DPT$ શેના માટે છે?

હવામાન બદલાતી વખતે શા માટે સિનેમા હોલ જેવી બંધ,ભીડભાડવાળી અને એર-કન્ડિશન્ડ જગ્યાઓ ટાળવાની સલાહ આપવામાં આવે છે?

નીચેનામાંથી કઈ રચનામાં શ્લેષ્મસ્તર (mucosal lining) આવેલું હોય છે?

સ્વસ્થ લોકોના સંદર્ભમાં નીચેનામાંથી અસંગત વિધાન પસંદ કરો.

એન્ટિબોડીની બધી જ શૃંખલાઓ એકબીજા સાથે ......... વડે જોડાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo