માનવમાં $STD$ (જાતીય સંક્રમિત રોગ) તરીકે જોવા મળતા જેનાઈટલ વોટ્સ (જનન અંગોના મસા) કયા રોગકારક દ્વારા થાય છે?

  • A
    નીસેરીયા ગોનોરી
  • B
    ટ્રેપોનેમા પેલેડીયમ
  • C
    કલેમાડીયા ટ્રેકોમાટીસ
  • D
    હ્યુમન પેપીલોમા વાયરસ

Explore More

Similar Questions

$STDs$ પ્રજનન સ્વાસ્થ્ય માટે ખતરો છે. આવી કોઈપણ બે બીમારીઓનું વર્ણન કરો અને નિવારક પગલાં સૂચવો.

નીચેનામાંથી કયો રોગ $STI$ માં સમાવિષ્ટ નથી?

સીફીલસ (Syphilis) માટે જવાબદાર રોગકારક કયો છે?

જાતીય સંક્રમિત રોગો $(STDs)$ ના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

મોટાભાગના જાતીય સંક્રમિત રોગો જો વહેલી તપાસ કરવામાં આવે અને યોગ્ય સારવાર આપવામાં આવે તો સંપૂર્ણપણે મટી શકે છે,સિવાય કે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo