વિધાનોને ધ્યાનપૂર્વક વાંચો અને નક્કી કરો કે કેટલા વિધાનો સાચી માહિતી આપે છે.
$(1)$ જન્મજાત પ્રતિકારકતામાં,કોષીય અંતરાય મુખ્ય ચાર પ્રકારના કોષો દ્વારા દર્શાવવામાં આવે છે.
$(2)$ $BCG$ રસીમાં જીવંત એટેન્યુએટેડ માયકોબેક્ટેરિયમ હોય છે.
$(3)$ $G-6-P$ ડિહાઈડ્રોજીનેઝની ઊણપમાં,$RBCs$ નું વિઘટન (હિમોલિસિસ) થવા લાગે છે.
$(4)$ નિકોટીન એડ્રીનલ ગ્રંથિને ઉત્તેજિત કરે છે.

  • A
    માત્ર $2$ અને $4$ સાચા છે
  • B
    માત્ર $1$ સાચું છે
  • C
    $1, 2, 3$ સાચા છે
  • D
    બધા વિધાનો સાચા છે

Explore More

Similar Questions

વિભાગ-$I$ અને વિભાગ-$II$ ને જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો.
વિભાગ-$I$વિભાગ-$II$
$(a)$ ગેમ્બ્યુસીયા$(i)$ ટાઈફોઈડ રસી
$(b)$ સ્પોરોઝૂઓઈટ$(ii)$ કેન્સર
$(c)$ $TAB$$(iii)$ એલર્જી
$(d)$ પરાગરજ$(iv)$ મચ્છરનાં ડિંભ
$(e)$ ધુમ્રપાન$(v)$ મેલેરિયા

$A$ - ધૂમ્રપાન રુધિરમાં $O_2$ નું પ્રમાણ વધારે છે.
$R$ - નિકોટીન એડ્રિનલ ગ્રંથિને ઉત્તેજિત કરે છે.

વિધાન: કોકેઈન મધ્યસ્થ ચેતાતંત્ર પર શક્તિશાળી ઉત્તેજક અસર ધરાવે છે,જે આનંદની લાગણી અને ઉર્જામાં વધારો કરે છે.
કારણ: રસીકરણ દરમિયાન સૂક્ષ્મજીવોને ઇરાદાપૂર્વક દાખલ કરવા અથવા કુદરતી ચેપ દરમિયાન ચેપી સજીવો શરીરમાં પ્રવેશ મેળવે ત્યારે સક્રિય રોગપ્રતિકારક શક્તિ પ્રેરાય છે.

યાદી $I$ ને યાદી $II$ સાથે જોડો.
યાદી $I$યાદી $II$
$A$. દાદર (Ringworm)$I$. Haemophilus influenzae
$B$. ફાઈલેરિયાસિસ (Filariasis)$II$. Trichophyton
$C$. મેલેરિયા (Malaria)$III$. Wuchereria bancrofti
$D$. ન્યુમોનિયા (Pneumonia)$IV$. Plasmodium vivax

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

એનોફિલિસના જીવનચક્રની આપેલ આકૃતિમાં '$A$' નિર્દેશિત ભાગ શું દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo