આપેલા વિધાનોને ધ્યાનથી વાંચો અને સાચા વિધાનો ઓળખો:
$(1)$ ટાઈફોઈડમાં $TAB$ રસીનો ઉપયોગ થાય છે.
$(2)$ થાયમસને $T$-લસિકાકોષો માટેની $Training$ $School$ તરીકે ઓળખવામાં આવે છે.
$(3)$ માયસ્થેનિયા ગ્રેવિસ એ સ્વપ્રતિરક્ષાનો રોગ છે.
$(4)$ કાર્સિનોજન પ્રત્યે શરીરના અતિશય પ્રતિચારને એલર્જી કહે છે.
$(5)$ માદામાં લિંગી રંગસૂત્રની અનિયમિતતાને કારણે ટર્નર સિન્ડ્રોમ ઉદભવે છે.

  • A
    $(1)$,$(2)$,$(3)$ અને $(5)$
  • B
    $(1)$,$(2)$ અને $(3)$
  • C
    $(2)$,$(3)$ અને $(5)$
  • D
    $(1)$,$(3)$ અને $(4)$

Explore More

Similar Questions

કોષોને તેમના સંબંધિત કાર્યો સાથે જોડો:
કોષોકાર્યો
$(1)$ $T_H$ કોષ$(A)$ હીસ્ટેમાઈનનો સ્ત્રાવ
$(2)$ મેક્રોફેઝ$(B)$ એન્ટીબોડીનું ઉત્પાદન
$(3)$ માસ્ટ કોષો$(C)$ ભક્ષકકોષ
$(4)$ $NK$ કોષ$(D)$ એન્ટીબોડી ઉત્પાદનમાં મદદ
$(5)$ પ્લાઝ્મા કોષ$(E)$ કોષીય પ્રતિકારકતા

વિધાન $A$: શરદી એ રીહ્નોવાઇરસથી થતો ચેપી રોગ છે.
કારણ $R$: સામાન્ય શરદી સામાન્ય રીતે $3$ થી $7$ દિવસ સુધી રહે છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

શરીરની નીચેનામાંથી કઈ લાક્ષણીકતામાં એલર્જીની પ્રતિક્રિયા મહત્વનો ભાગ ભજવે છે?

કૉલમ-$I$ ને કૉલમ-$II$ સાથે જોડો અને નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો:
કૉલમ-$I$ (રોગ)કૉલમ-$II$ (રોગકારક)
$A$. સાઇટ્રસ કેન્કર$P$. પ્રજીવ (Protozoa)
$B$. મેલેરિયા$Q$. ફૂગ (Fungi)
$C$. ઘઉંનો રસ્ટ રોગ$R$. વાયરોઇડ
$D$. બોવાઇન સ્પોન્જીફોર્મ એન્સેફાલોપથી$S$. બેક્ટેરિયા
$T$. પ્રાયોન્સ (Prions)

રોગકારકો દ્વારા ચેપ લાગ્યા પછી,મૃત કોષો,મૃત રોગકારકો અને પ્રવાહી શું બનાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo